જામનગર માં બેફિકર દોડતી કારે સાત રસ્તાની રોનક બગાડી નાખી-ફોજદારી થઇ 

જામનગર માં બેફિકર દોડતી કારે સાત રસ્તાની રોનક બગાડી નાખી-ફોજદારી થઇ   HiND NEWS   જામનગરની શોભામાં અભિવૃધ્ધિ કરતા સાત રસ્તા સર્કલ પરની રોનક પર ગઇકાલે મોડી રાત્રે પુરઝડપે દોડતી એક કાર ફરી વળતા મોટી દિવાલને તોડી નાખી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાશી ગયો હતો. કારમાંથી સંદિગ્ધ વસ્તુઓ પણ મળી આવી છે. તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા કાર છોડી નાશી ગયેલા ચાલક સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં સાત રસ્તા વચ્ચેના બ્યુટી ફિકેશનવાળા સર્કલ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખોડીયાર … Continue reading જામનગર માં બેફિકર દોડતી કારે સાત રસ્તાની રોનક બગાડી નાખી-ફોજદારી થઇ